प्लक्षद्वीपवर्णनम्
Description of Plakṣa-dvīpa
रत्नाकरास्तथा नद्यस्तासां नामानि च बुवे / ब्लक्षद्वीपादिषु त्वेषु सप्त सप्त तु पञ्चसु
ratnākarāstathā nadyastāsāṃ nāmāni ca buve / blakṣadvīpādiṣu tveṣu sapta sapta tu pañcasu
સમુદ્રો તથા નદીઓ—તેમનાં નામ હું કહું છું. આ પ્લક્ષદ્વીપાદિ પાંચ દ્વીપોમાં પ્રત્યેકમાં સાત સાત છે.