प्लक्षद्वीपवर्णनम्
Description of Plakṣa-dvīpa
कृत एव च दुर्भिक्षं जराव्याधिभयं कुतः / तत्रापि पर्वताः पुण्याः सप्तैव मणिभूषणाः
kṛta eva ca durbhikṣaṃ jarāvyādhibhayaṃ kutaḥ / tatrāpi parvatāḥ puṇyāḥ saptaiva maṇibhūṣaṇāḥ
ત્યાં દુર્ભિક્ષ જાણે થાય જ નહીં; જરા અને વ્યાધિનો ભય ક્યાં? ત્યાં મણિભૂષિત એવા સાત જ પુણ્ય પર્વતો પણ છે.