Trailokya-vijaya Kavacha (Śrī Kṛṣṇa-kavaca) — त्रैलोक्यविजयकवचम्
ॐ नमो दैत्यनाशाय स्वाहेत्यवतु जानुनी / यशोदानन्दनायेति नमोतो जङ्घके ऽवतु
oṃ namo daityanāśāya svāhetyavatu jānunī / yaśodānandanāyeti namoto jaṅghake 'vatu
ૐ દૈત્યનાશાય નમઃ; ‘સ્વાહા’ કહી તે મારા ઘૂંટણનું રક્ષણ કરે. યશોદાનંદનાય નમઃ; તે મારી જાંઘોને રક્ષે.