Trailokya-vijaya Kavacha (Śrī Kṛṣṇa-kavaca) — त्रैलोक्यविजयकवचम्
रासारंभप्रियायेति स्वाहान्तो हीं ममावतु / वृन्दाप्रियाय स्वाहेति सकलाङ्गानि मे ऽवतु
rāsāraṃbhapriyāyeti svāhānto hīṃ mamāvatu / vṛndāpriyāya svāheti sakalāṅgāni me 'vatu
‘રાસારંભપ્રિય’ કહી ‘સ્વાહા’ અંતે ‘હીં’—આ જપ મને રક્ષે. ‘વૃંદાપ્રિય’ કહી ‘સ્વાહા’—તે મારા સર્વ અંગોનું રક્ષણ કરે.