Trailokya-vijaya Kavacha (Śrī Kṛṣṇa-kavaca) — त्रैलोक्यविजयकवचम्
ॐ ह्रींश्रींरसिकेशाय कटिं मम सदावतु / नमो गोपीजनेशाय ऊरू पातु सदा मम
oṃ hrīṃśrīṃrasikeśāya kaṭiṃ mama sadāvatu / namo gopījaneśāya ūrū pātu sadā mama
ૐ હ્રીં-શ્રીં રસિકેશાય નમઃ; તે મારી કટિનું સદા રક્ષણ કરે. ગોપીજનેશાય નમઃ; તે મારા ઊરુઓનું હંમેશાં પાલન કરે.