Trailokya-vijaya Kavacha (Śrī Kṛṣṇa-kavaca) — त्रैलोक्यविजयकवचम्
वसिष्ठ उवाच शृणु वत्स प्रवक्ष्यामि कवचं परमाद्भुतम् / मन्त्र च सिद्धिद शश्वत्साधकानां सुखावहम्
vasiṣṭha uvāca śṛṇu vatsa pravakṣyāmi kavacaṃ paramādbhutam / mantra ca siddhida śaśvatsādhakānāṃ sukhāvaham
વસિષ્ઠ બોલ્યા— વત્સ, સાંભળ; હું પરમ અદ્ભુત કવચ કહું છું. આ મંત્ર સિદ્ધિ આપનાર અને સાધકોને સદા સુખ આપનાર છે.