Trailokya-vijaya Kavacha (Śrī Kṛṣṇa-kavaca) — त्रैलोक्यविजयकवचम्
गोपीजनपदस्यात वल्लभाय समुच्चरेत् / स्वाहान्तो ऽयं महामन्त्रो दशार्णो भुक्तिमुक्तिदः
gopījanapadasyāta vallabhāya samuccaret / svāhānto 'yaṃ mahāmantro daśārṇo bhuktimuktidaḥ
‘ગોપીજનપદસ્યાત્ વલ્લભાય’ એમ ઉચ્ચાર કરવો. ‘સ્વાહા’થી અંત પામતો આ દશાક્ષરી મહામંત્ર ભોગ અને મોક્ષ આપનાર છે.