रामस्य हिमवद्गमनम्
Rama’s Journey to Himavat
वशी चकार पवनं प्राणायामेन देहगम् / जितपद्मासनो मौनी स्थिरचित्तो महामुनिः
vaśī cakāra pavanaṃ prāṇāyāmena dehagam / jitapadmāsano maunī sthiracitto mahāmuniḥ
મહામુનિએ પ્રાણાયામથી દેહમાં રહેલા પવનને વશ કર્યો. પદ્માસનમાં નિપુણ, મૌની બની તે સ્થિરચિત્ત રહ્યો.