रामस्य हिमवद्गमनम्
Rama’s Journey to Himavat
वशी चकार चाक्षाणि प्रत्याहारपरायणः / धारणाभिः स्थिरीचक्रे मनश्चञ्चलमात्मवान्
vaśī cakāra cākṣāṇi pratyāhāraparāyaṇaḥ / dhāraṇābhiḥ sthirīcakre manaścañcalamātmavān
પ્રત્યાહારમાં પરાયણ થઈ તેણે ઇન્દ્રિયોને વશ કર્યા. આત્મવાન બની ધારણાઓથી ચંચળ મનને સ્થિર કર્યું.