युधिष्ठिरस्य अर्जुनप्रेषण-युक्तिवर्णनम् | Yudhiṣṭhira’s Rationale for Sending Arjuna and Request to Dhaumya
स्वर्गद्वारेण यत् तुल्यं गड्ढाद्वारं न संशय: । तत्राभिषेकं कुर्वीत कोटितीर्थे समाहित:
ગંગાદ્વાર સ્વર્ગદ્વાર સમાન છે—એમાં શંકા નથી. ત્યાં સમાહિત ચિત્તથી કોટિતીર્થમાં અભિષેક-સ્નાન કરવું.
घुलस्त्य उवाच