Draupadī-apaharaṇa-saṃdeśaḥ
Report of Draupadī’s Abduction and the Pāṇḍavas’ Pursuit
भीष्मद्रोणकृपादी श्र प्रवेक्ष्यन्त्यपरे5सुरा: । यैराविष्टा घृणां त्यक्त्वा योत्स्यन्ते तव वैरिभि:
બીજા અનેક અસુરો ભીષ્મ, દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય આદિના શરીરોમાં પ્રવેશ કરશે; જેમના આવેશથી તેઓ દયા ત્યજીને તમારા શત્રુઓ સાથે યુદ્ધ કરશે.
वैशम्पायन उवाच