नाग उवाच अहो कल्याणवृत्तस्त्वं साधु: सज्जनवत्सल: । अवाच्यस्त्व॑ महाभाग परं स्नेहेन पश्यसि
નાગે કહ્યું—મહાભાગ! તમારું આચરણ અત્યંત કલ્યાણમય છે. તમે સાધુ છો અને સજ્જનો પર સ્નેહ રાખો છો. કોઈ પણ રીતે તમે નિંદનીય નથી; કારણ કે તમે બીજાને પ્રેમદૃષ્ટિથી જુઓ છો.
नाग उवाच