नारद–शुक संवादः
Impermanence, Svabhāva, and Śuka’s Resolve for Yoga
कस्तपा अतपाः प्रोक्त: को5सौ पुरुष उच्यते । तपास्तु प्रकृति प्राहुरतपा निष्कल: स्मृत:
‘ક’, ‘તપા’ અને ‘અતપા’ વિષેનો નિર્ણય આ છે—‘ક’ પુરુષનું નામ છે. ‘તપા’ પ્રકૃતિનું નામ કહેવાયું છે અને નિષ્કલ પુરુષને ‘અતપા’ કહેવામાં આવે છે.
याज़्ञवल्क्य उवाच