गदायुद्धप्रतिज्ञा — The Vow and Terms of the Mace Duel
जलस्थं तं महाराज तव पुत्र महाबलम् | अभ्यभाषत कौन्तेय: प्रहसन्निव भारत
મહારાજ! જળમાં રહેલા તમારા તે મહાબલી પુત્રને, હે ભારતશ્રેષ્ઠ, કૌંતેય યુધિષ્ઠિરે જાણે હસતાં હસતાં સંબોધ્યો.
संजय उवाच