उत्तङ्कोपाख्यानम् — Maṇi-Kuṇḍala Retrieval and Entry into Nāgaloka
Chapter 57
सौदास उवाच यदि मत्तस्तवायत्तो गुर्वर्थ: कृत एव सः । यदि चासिसि प्रतिग्राह्मु: साम्प्रतं तद् वदस्व मे
સૌદાસે કહ્યું— બ્રહ્મન્! જો તમારી ગુરુદક્ષિણા મારી અધિન હોય, તો તે પૂર્ણ થઈ ગઈ એમ જ માનો. અને જો તમે મને દાન આપવા યોગ્ય માનો, તો અત્યારે કહો— હું તમને શું આપું?
सौदास उवाच