उत्तङ्कोपाख्यानम् — Maṇi-Kuṇḍala Retrieval and Entry into Nāgaloka
Chapter 57
उत्तड़्क उवाच प्रतिग्राह्ो मतो मे त्वं सदैव पुरुषर्षभ । सो हं त्वामनुसम्प्राप्तो भिक्षितुं मणिकुण्डले
ઉત્તંકે કહ્યું— પુરુષશ્રેષ્ઠ! તમારું દાન હું સદાય ગ્રહણયોગ્ય માનું છું. તેથી આ સમયે તમારી રાણીના બે મણિમય કુંડળ ભિક્ષા રૂપે માગવા હું અહીં આવ્યો છું.
उत्तड़्क उवाच