Phala of Vrata, Niyama, Svādhyāya, Dama, Satya, Brahmacarya, and Service (व्रत-नियम-स्वाध्याय-दम-सत्य-ब्रह्मचर्य-शुश्रूषा-फलप्रश्नः)
प्रत्यक्षदर्शी सर्वस्य पित्रा पृष्टो महात्मना । सतां वार्ता पितुर्मध्ये महर्षीणां न्यवेदयत्
મહાત્મા પિતાએ આ રીતે પૂછતાં, પરલોકની સર્વ વાતો પ્રત્યક્ષ જોઈ આવેલો નાચિકેત મહર્ષિઓની વચ્ચે જ પિતાને ત્યાંનો સમગ્ર વૃત્તાંત નિવેદન કરવા લાગ્યો.
भीष्म उवाच