अहिंसयित्वा ब्रह्महत्याविधानम् / Brahmahatyā incurred without physical violence
युधिछिर उवाच न ब्राह्मणं परीक्षेत दैवेषु सततं नर: । कव्यप्रदाने तु बुधा: परीक्ष्यं ब्राह्मणं विदु:
યુધિષ્ઠિરે કહ્યું—પિતામહ! વિદ્વાનો કહે છે કે દેવકાર્યમાં મનુષ્યે કદી બ્રાહ્મણની પરીક્ષા ન કરવી; પરંતુ શ્રાદ્ધમાં કવ્ય-પ્રદાન સમયે બ્રાહ્મણની પરીક્ષા કરવી જોઈએ એમ માને છે—તેનું કારણ શું?
युधिछिर उवाच