अहिंसयित्वा ब्रह्महत्याविधानम् / Brahmahatyā incurred without physical violence
भीष्म उवाच न ब्राह्मण: साधयते हव्यं दैवात् प्रसिद्ध्यति । देवप्रसादादिज्यन्ते यजमानैर्न संशय:
ભીષ્મે કહ્યું—બેટા! યજ્ઞ-હોમ વગેરે દેવકાર્યની સિદ્ધિ બ્રાહ્મણના અધિન નથી; તે દૈવથી સિદ્ધ થાય છે. દેવતાઓના પ્રસાદથી જ યજમાન યજ્ઞ કરે છે—એમાં સંશય નથી.
भीष्म उवाच