Śiva-nāmānukīrtana-prastāvaḥ
Prologue to the praise of Śiva and the Upamanyu testimony
अचिन्त्यं मनसाप्यन्यै: सरोभि: समलंकृतम् । विशालैश्वाग्निशरणैर्भूषितं कुसुमावृतै:
જેની શોભા વિષે બીજા લોકો મનથી પણ કલ્પી ન શકે, એવી અચિંત્ય શોભાથી યુક્ત તે પર્વતીય પ્રદેશ અનેક સરોવરોથી અલંકૃત હતો અને ફૂલોથી આચ્છાદિત વિશાળ અગ્નિશાળાઓથી વિભૂષિત હતો.
वासुदेव उवाच