ललितोपाख्याने मन्त्रतारतम्यकथनम्
Hierarchy of Mantras in the Lalitopākhyāna
न प्राप्यते कुचारित्रैः कुत्सितैः कुटिलाशयैः / दैवबाह्यैर्वृथातर्कैर्वृथा विभ्रान्त बुद्धिभिः
na prāpyate kucāritraiḥ kutsitaiḥ kuṭilāśayaiḥ / daivabāhyairvṛthātarkairvṛthā vibhrānta buddhibhiḥ
કુચારિત્ર, કૂત્સિત અને કૂટિલ આશયવાળાઓને તે પ્રાપ્ત થતી નથી. જે દૈવભાવથી વિમુખ, વ્યર્થ તર્કમાં રત અને ભ્રાંત બુદ્ધિવાળા છે—તેમને પણ તે મળતી નથી.