Ṣoḍaśāvaraṇa-cakre Rudrāṇāṃ Nāma-sthāna-nirdeśa
Rudras in the Sixteen-Enclosure Chakra
त्रिविक्रमः खड्गपाणिर्नैरृत्ये च्वलनप्रभः / वायव्यां वामनो वज्री तरुणादित्य दीप्तिमान्
trivikramaḥ khaḍgapāṇirnairṛtye cvalanaprabhaḥ / vāyavyāṃ vāmano vajrī taruṇāditya dīptimān
નૈઋત્ય દિશામાં ખડ્ગધારી ત્રિવિક્રમ અગ્નિ સમ જ્વલંત પ્રભાવાળો છે. વાયવ્ય દિશામાં વજ્રધારી વામન નવોદિત સૂર્ય સમ દીપ્તિમાન છે.