विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
वत्से त्वमतिमृद्वङ्गी नववर्षा नवक्रमा / नवीनयुद्धशिक्षा च कुमारी त्वं ममैकिका
vatse tvamatimṛdvaṅgī navavarṣā navakramā / navīnayuddhaśikṣā ca kumārī tvaṃ mamaikikā
વત્સે, તું અતિ કોમળાંગી છે; માત્ર નવ વર્ષની, નવી નવી રીતભાતવાળી. યુદ્ધશિક્ષા પણ નવી છે; તું મારી એકમાત્ર કુમારી છે.