विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
तस्याः पराक्रमोन्मेषैर्नृत्यन्त्योजयदायिभिः / शक्तयस्तुमुलं चक्रुः साधुवादैर्जगत्त्रयम्
tasyāḥ parākramonmeṣairnṛtyantyojayadāyibhiḥ / śaktayastumulaṃ cakruḥ sādhuvādairjagattrayam
તેણીના પરાક્રમના ઉન્મેષથી, ઓજ આપનારી શક્તિઓ નૃત્ય કરવા લાગી; અને ‘સાધુ’ના જયઘોષોથી ત્રિલોકને ગુંજાવી દીધું।