Lokakalpanā / The Ordering of the Worlds
Cosmogony and Earth’s Retrieval
तस्मात्ते दुःखबहुला भूयोभूयश्च कारिमः / प्रकाशा बहिरन्तश्च मनुष्याः साधकाश्च ते
tasmātte duḥkhabahulā bhūyobhūyaśca kārimaḥ / prakāśā bahirantaśca manuṣyāḥ sādhakāśca te
અતએવ તેઓ દુઃખબહુલ છે અને વારંવાર કર્મ કરનાર છે; બહાર-અંદર પ્રકાશયુક્ત એવા તે મનુષ્યો ‘સાધક’ પણ કહેવાય છે.