प्लक्षद्वीपवर्णनम्
Description of Plakṣa-dvīpa
क्रैञ्चद्वीपस्य विस्ताराद्द्विगुणास्तस्य विस्तरः / परिवार्य समुद्रं स दधिमण्डोदकं स्थितः
kraiñcadvīpasya vistārāddviguṇāstasya vistaraḥ / parivārya samudraṃ sa dadhimaṇḍodakaṃ sthitaḥ
ક્રૈંચદ્વીપના વિસ્તાર કરતાં શાકદ્વીપનો વિસ્તાર દ્વિગુણો છે. તે દધિમંડ-જળવાળા સમુદ્રથી ચારે તરફ ઘેરાયેલો છે.