तत्र पुण्या जनपदाश्चिरात्तु म्रियते जनः / कुत एव च दुर्भिक्षं जराव्याधिभयं कुतः
tatra puṇyā janapadāścirāttu mriyate janaḥ / kuta eva ca durbhikṣaṃ jarāvyādhibhayaṃ kutaḥ
ત્યાં પુણ્ય જનપદો છે; ત્યાં મનુષ્ય બહુ લાંબા સમય પછી મરે છે. ત્યાં દુર્ભિક્ષ ક્યાં, અને જરા-વ્યાધિનો ભય ક્યાં?