प्लक्षद्वीपवर्णनम्
Description of Plakṣa-dvīpa
आलोकस्तस्य चार्वक्तु निरालोकस्ततः परम् / योजनानां सहस्राणि दश तस्योच्छ्रयः समृतः
ālokastasya cārvaktu nirālokastataḥ param / yojanānāṃ sahasrāṇi daśa tasyocchrayaḥ samṛtaḥ
તેનો ‘આલોક’ ભાગ આ તરફ છે અને તેના પરે ‘નિરાલોક’; તેની ઊંચાઈ દસ હજાર યોજન ગણાય છે.