Jāmadagnya-Rāmasya Tapaścaraṇam
The Austerities of Rama Jamadagnya
अहिंसालक्षणो धर्मो लोकेषु यदि ते मतः / स्वहस्तेन कथं राम मातरं कृत्तवानसि
ahiṃsālakṣaṇo dharmo lokeṣu yadi te mataḥ / svahastena kathaṃ rāma mātaraṃ kṛttavānasi
જો તું માને છે કે લોકમાં ધર્મનું લક્ષણ અહિંસા છે, તો હે રામ! તેં પોતાના હાથે માતાનો વધ કેવી રીતે કર્યો?