Jāmadagnya-Rāmasya Tapaścaraṇam
The Austerities of Rama Jamadagnya
पातकानां किलान्येषां प्रायश्चित्तानि संत्यपि / मातृद्रुहामवेहि त्वं न क्वचित्किल निष्कृतिः
pātakānāṃ kilānyeṣāṃ prāyaścittāni saṃtyapi / mātṛdruhāmavehi tvaṃ na kvacitkila niṣkṛtiḥ
અન્ય પાપોના પ્રાયશ્ચિત તો છે, પરંતુ જાણી લેજે કે માતાનો દ્રોહ કરનારાઓ માટે ક્યાંય પણ છુટકારો નથી.