रामस्य हिमवद्गमनम्
Rama’s Journey to Himavat
ग्रीष्मे पञ्जाग्निमध्यस्थश्चचारैवं तपश्चिरम् / रिपून्निर्जित्य कामादीनूर्मिषषट्कं विधूय च
grīṣme pañjāgnimadhyasthaścacāraivaṃ tapaściram / ripūnnirjitya kāmādīnūrmiṣaṣaṭkaṃ vidhūya ca
ઉનાળામાં પંચાગ્નિની વચ્ચે સ્થિત રહી તેણે દીર્ઘકાળ તપ કર્યું. કામાદિ શત્રુઓને જીતીને અને ષડૂર્મિઓને દૂર કરી નાખ્યાં.