Rāma’s Service to Parents and Departure to Visit the Paternal Grandparents
Pitāmaha-gṛha-gamana
क्षणार्द्धमपि शक्ताः स्थो न विना पुत्रदर्शनम् / तस्मात्पितामह गृहे न चिरात्स्थातुमर्हसि
kṣaṇārddhamapi śaktāḥ stho na vinā putradarśanam / tasmātpitāmaha gṛhe na cirātsthātumarhasi
પુત્રના દર્શન વિના અમે અર્ધ ક્ષણ પણ રહી શકતા નથી; તેથી પિતામહના ગૃહે લાંબો સમય રહેવું તને યોગ્ય નથી.