Rāma’s Service to Parents and Departure to Visit the Paternal Grandparents
Pitāmaha-gṛha-gamana
स्थित्वा नातिचिरं कालं तयोर्भूयो ऽप्यनुशय / अत्रागच्छ महाभाग क्षेमेणास्मद्दिदृक्षया
sthitvā nāticiraṃ kālaṃ tayorbhūyo 'pyanuśaya / atrāgaccha mahābhāga kṣemeṇāsmaddidṛkṣayā
તેમની પાસે બહુ લાંબો સમય ન રહી ફરી પાછો આવજે; હે મહાભાગ, અમને તને જોવા ઇચ્છા છે, તેથી ક્ષેમથી અહીં આવજે.