सर्गकोटिसहस्राणि पतनान्तानि गच्छति जन्मान्तरसहस्राणि मरणान्तानि गच्छति //
જેમ અંધકારમાં આગિયો ક્યારેક પ્રકાશે છે અને ક્યારેક નથી પ્રકાશતો, તેવી જ રીતે દેહધારી જીવોનું અસ્તિત્વ છે.