तिर्यग्योनिसहस्रेषु कदाचिद् देवतास्व् अपि उत्पद्यति तपोयोगाद् गुणैः सह गुणक्षयात् //
ઇન્દ્રિયોને સંકેલી લઈને મનને આત્મામાં સ્થિર કરવું જોઈએ. તીવ્ર તપ અને યોગયુક્ત ચિત્ત વડે આમ કરવું.