युधिषछ्िर उवाच यदा धर्मश्न भार्या च परस्परवशानुगौ । तदा धर्मार्थकामानां त्रयाणामपि संगम:
યુધિષ્ઠિરે કહ્યું—જ્યારે ધર્મ અને પત્ની—બન્ને પરસ્પર અવરોધ વિના મનુષ્યના વશમાં રહે, ત્યારે ધર્મ-અર્થ-કામ—આ ત્રણેનો પણ એકસાથે સંગમ થાય છે.
युधिषछ्िर उवाच