जयद्रथ-निग्रहः — Jayadratha Restrained, Shamed, and Released
अस्माकं रोचते चैव श्रेयश्ष॒ तव भारत । निर्विघ्नश्च भवत्येष सफला स्यात् स्पृहा तव
હે ભારત! અમને તો આ યજ્ઞ જ ગમે છે અને એ જ તારા માટે કલ્યાણકારી થશે. આ યજ્ઞ વિઘ્ન વિના પૂર્ણ થાય છે; તેથી યજ્ઞ વિષયક તારી આ ઇચ્છા પણ આથી સફળ થશે.
वैशम्पायन उवाच