Draupadī-apaharaṇa-saṃdeśaḥ
Report of Draupadī’s Abduction and the Pāṇḍavas’ Pursuit
न हि कार्यविरुद्धेषु बहुपापेषु कर्मसु । मूलघातिषु सज्जन्ते बुद्धिमन्तो भवद्विधा:
જે કર્મ ઇચ્છિત કાર્યના વિરોધી હોય, જેમાં બહુ પાપ ભરેલું હોય અને જે જડમૂળ સહિત વિનાશ કરનાર હોય—આવા આત્મહત્યા વગેરે અશુભ કર્મોમાં આપ જેવા બુદ્ધિમાન પુરુષો પ્રવૃત્ત થતા નથી।
वैशम्पायन उवाच