Arjuna meets the Lokapālas, is tested by Indra, and is led to Amarāvatī for astra-śikṣā
Indraloka-gamana
ज्योतींषि चाप्यशेषेण सर्वाण्यनघ सर्वतः । परियान्ति महाराज गिरिराजं प्रदक्षिणम्
કુરુનંદન! સૂર્ય અને ચંદ્ર દરરોજ આ અચલ મેરુગિરિની પ્રદક્ષિણા કરતા રહે છે. પાપશૂન્ય મહારાજ! સર્વ નક્ષત્રો પણ સર્વતો ભાવથી ગિરિરાજ મેરુની પરિક્રમા કરે છે.
वैशम्पायन उवाच