Arjuna meets the Lokapālas, is tested by Indra, and is led to Amarāvatī for astra-śikṣā
Indraloka-gamana
उदीचीं दीपयन्नेष दिशं तिष्ठति वीर्यवान् | महामेरुर्महा भाग शिवो ब्रह्मविदां गति:
મહાભાગ! આ વીર્યવાન મહામેરુ પર્વત ઉત્તર દિશાને પ્રકાશિત કરતો ઊભો છે. આ શિવમય કલ્યાણકારી પર્વત બ્રહ્મવેત્તાઓની જ ગતિ છે.
वैशम्पायन उवाच