Udyoga-parva Adhyāya 71 — Kṣatra-dharma Counsel, Public Legitimacy, and Mobilization
शमं तत्र लभेयं चेद् युष्मदर्थमहापयन् । पुण्यं मे सुमहद् राजंश्वरितं स्पान्महाफलम्
“રાજન! ત્યાં જઈને, તમારા હિતને કોઈ રીતે હાનિ ન થવા દેતાં, જો હું બંને પક્ષોમાં સંધિ કરાવી શકું, તો હું માનું કે મારા દ્વારા મહાફલદાયક અને અતિ મહાન પુણ્યકર્મ સિદ્ધ થયું.”
वैशम्पायन उवाच