Udyoga-parva Adhyāya 71 — Kṣatra-dharma Counsel, Public Legitimacy, and Mobilization
वैशम्पायन उवाच एवमुक्तः प्रत्युवाच धर्मराज॑ं जनार्दन: । उभयोरेव वामर्थ यास्यामि कुरुसंसदम्
વૈશમ્પાયન બોલ્યા—યુધિષ્ઠિરે આમ કહ્યે ત્યારે જનાર્દને ધર્મરાજને ઉત્તર આપ્યો—“રાજન! બંને પક્ષોના હિત માટે હું કૌરવોની સભામાં જઈશ.”
वैशम्पायन उवाच