Udyoga-parva Adhyāya 47 — Arjuna’s Deterrent Declaration
Sañjaya’s Report
हिरण्मयं श्वेतहयै क्षतुर्भि- दा युक्त स्यन्दनं माधवस्य । द्रष्टा युद्धे सात्यकेर्धारराष्ट्र- स्तदा तप्स्यत्यकृतात्मा स मन्द:
યુદ્ધમાં જ્યારે ચાર શ્વેત અશ્વોથી જોડાયેલો મધુવંશીય સાત્યકીનો સુવર્ણમય રથ ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધન જોશે, ત્યારે તે અકૃતાત્મા મંદબુદ્ધિ નિશ્ચયે સંતપ્ત થશે।
संजय उवाच