अदारा-नीति
Crisis Composure) and ‘Jaya’ Śravaṇa (Morale-Instruction
यदैव शत्रुर्जानीयात् सपत्नं त्यक्तजीवितम् । तदैवास्मादुद्धिजते सर्पाद् वेश्मगतादिव
શત્રુને જ્યારેજ ખબર પડે કે તેનો વિરોધી પ્રાણોની મોહમાયા ત્યજી યુદ્ધ માટે તૈયાર છે, ત્યારેજ તે ઘરમાં રહેલા સર્પની જેમ ભયથી ઉદ્વિગ્ન થઈ ઊઠે છે।
पुत्र उवाच