एतत् पवित्र परममेतद् धर्मनिदर्शनम् । एतत् सर्वगुणोपेतं श्रोतव्यं भूतिमिच्छता
આ મહાભારત પરમ પવિત્ર છે; તે ધર્મના સ્વરૂપનું દર્શન કરાવનાર છે અને સર્વ ઉત્તમ ગુણોથી યુક્ત છે. પોતાનું કલ્યાણ ઇચ્છનારએ તેનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ.
वैशम्पायन उवाच