इत्येष विधिरुद्दिष्टो मया ते द्विपदां वर । श्रद्दधानेन वै भाव्यं यन्मां त्वं परिपृच्छसि
હે દ્વિપદોમાં શ્રેષ્ઠ નરેશ! તમે જે પૂછ્યું હતું તે અનુસાર મેં મહાભારતના શ્રવણ અને પારાયણની આ વિધિ તમને જણાવી છે. તેમાં તમારે શ્રદ્ધા રાખવી જોઈએ.
वैशम्पायन उवाच