Svargārohaṇa-parva Adhyāya 2 — Yudhiṣṭhira’s Inquiry for His Kin and the Vision of a Punitive Realm
युधिष्ठिरस्तु निर्विण्णस्तेन गन्धेन मूर्च्छित: । निवर्तने धृतमना: पर्यावर्तत भारत
ભરતનંદન! તે દુર્ગંધથી યુધિષ્ઠિર વ્યાકુળ થઈ ગયા; તેમને મૂર્ચ્છા આવતી હોય તેમ લાગ્યું. તેથી તેમણે મનમાં પાછા ફરવાનો નિશ્ચય કર્યો અને એ નિશ્ચય મુજબ તેઓ પાછા વળ્યા.
वैशम्पायन उवाच