स्वर्गे दुर्योधनदर्शनम् | Duryodhana Seen in Heaven
Triviṣṭapa
वैशग्पायन उवाच स्वर्ग त्रिविष्टपं प्राप्प तव पूर्वपितामहा: । युधिष्ठिरप्रभूतयो यदकुर्वत तच्छूणु
વૈશંપાયન બોલ્યા—જનમેજય! ત્રિલોકસમાવેશ ધરાવતા ત્રિવિષ્ટપ સ્વર્ગને પામીને તારા પૂર્વપિતામહ યુધિષ્ઠિર આદિએ જે કર્યું, તે સાંભળ.
वैशग्पायन उवाच