Śānti Parva, Adhyāya 52 — Bhīṣma’s Humility Before Kṛṣṇa and the Granting of Boons
वायुदेव उवाच उपपन्नमिदं वाक््यं कौरवाणां धुरन्धरे । महावीर्यें महासत्त्वे स्थिरे सर्वार्थदर्शिनि
વાયુદેવે કહ્યું—ભીષ્મજી! તમે કૌરવોના ભારને વહન કરનાર ધુરંધર છો; મહાપરાક્રમી, મહાસત્ત્વવાન, સ્થિર અને સર્વાર્થદર્શી છો. તમારું આ વચન સર્વથા યુક્તિસંગત છે.
वायुदेव उवाच