Śānti Parva, Adhyāya 52 — Bhīṣma’s Humility Before Kṛṣṇa and the Granting of Boons
कथं त्वयि स्थिते कृष्णे शाश्वते लोककर्तरि । प्रत्रूयान्मद्विध: कश्चिद् गुरौ शिष्य इव स्थिते
શ્રીકૃષ્ણ! તમે જગતના કર્તા અને સનાતન પુરુષ છો. તમે હાજર હો ત્યારે મારા જેવો કોઈ માણસ કેવી રીતે ઉપદેશ આપી શકે? ગુરુ હાજર હોય ત્યારે શિષ્યને ઉપદેશ આપવાનો અધિકાર છે શું?
वैशम्पायन उवाच